Thursday, December 26, 2024
HomeGujaratટંકારામાં જરૂરિયાતમંદને મદદ કરી હોમગાર્ડ ડેની ઉજવણી કરાઈ

ટંકારામાં જરૂરિયાતમંદને મદદ કરી હોમગાર્ડ ડેની ઉજવણી કરાઈ

ટંકારા શહેર હોમગાર્ડ જવાનો દ્વારા ૬ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ ડે ની ઉજવણી ગરીબ-જરૂરીયાતમંદ પરિવારને મદદ કરી કરવામાં આવી હતી. સાથે સમાજમાં સ્વચ્છતા પર્યાવરણને બચાવવા અપિલ સહિતના સુત્રો સાથે અલગ રીતે હોમગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે યુનિટના ઈન્ચાર્જ અરૂણભાઇ પરમાર ગિરીશ પંડયા કમલેશ કારાવડિયા દાવડાભાઈ દુબરીયાભાઈ પ્રકાશ ખત્રી યોગેશ રાવલ સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!