Tuesday, November 26, 2024
HomeGujaratહળવદના તત્કાલીન ચીફ ઓફિસર અને પીઆઇને નિર્દોષ છોડી મુકવા કોર્ટ દ્વારા હુકમ...

હળવદના તત્કાલીન ચીફ ઓફિસર અને પીઆઇને નિર્દોષ છોડી મુકવા કોર્ટ દ્વારા હુકમ કરાયો

હળવદના એડી. ચીફ જયું. મેજિસ્ટ્રીટ આર. એમ. ક્લોત્રાની કોર્ટમાં કાસમભાઈ જંગરીએ પોતાના મકાનની ગેરકાયદે દિવાલના દબાણ દૂર કરવા અંગેના ફોજદારી કેસમાં તત્કાલિન હળવદ પાલિકાના ચીફ ઓફિસર જે.ટી. પટેલ તથા પીઆઇ એસ.જી.બરોચિયા સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા હળવદના એડી ચીફ જયું. મેજિસ્ટ્રીટ આર. એમ. ક્લોત્રાએ બનેંને નિર્દોષ ઠેરવી છોડી મુકવા હુકમ કર્યો છે.આરોપી તરફે વકીલ પિયુષ દવે રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!