Friday, December 27, 2024
HomeNewsMorbiમોરબી ડીવાયએસપીની ટીમે અપહરણ કરનાર આરોપીને પકડી પાડ્યો : સગીરાને પરિવાર જનોને...

મોરબી ડીવાયએસપીની ટીમે અપહરણ કરનાર આરોપીને પકડી પાડ્યો : સગીરાને પરિવાર જનોને સોંપી

મોરબી જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઇ માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના ઘણા લાંબા સમયથી ગુમ થનાર બાળકો / મહિલા / સગીર તથા અપહરણના ગુન્હામાં ભોગ બનનાર મળી આવતા ન હોય જેઓને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી છે જે અનુસંધાને હળવદ પો.સ્ટે.માં નોંધાયેલી ગુમશુદા ના આધારે ગુમ થયેલી સગીરા દેવળીયા ચોકડી ખાતે હોવાની હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ તા .૨૦ / ૦૯ / ૨૦૨૦ ના રોજ તપાસ કરતા ભોગબનનાર સગીરા મળી કઆવતા તેના વાલી વારસને સાથે રાખી તેઓને હળવદ પો.સ્ટે.માં સોંપી હતી અને પંદર દિવસમાં જ ગુમ થયેલી સગીરાને તેના પરિવારને સોંપી હતી આ સફળ કામગીરીમાં માં ડીએડીવાયએસપી રાધિકા ભારાઈ સાથે જેમાં પો.હેડ કોન્સ . હરેશભાઇ આગલ તથા પો.કોન્સ . વિક્રમભાઇ કુંગસીયા તથા રમેશભાઇ મિયાત્રા તથા સિધ્ધરાજસિંહ ઝાલા તથા કેતનભાઇ અજાણા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!