Friday, September 20, 2024
HomeGujaratટંકારા નજીક ધ્રુવનગર પાસે ત્રણ ફોરવ્હીલ અને એક ટ્રક ધડાધડ અથડાયા

ટંકારા નજીક ધ્રુવનગર પાસે ત્રણ ફોરવ્હીલ અને એક ટ્રક ધડાધડ અથડાયા

ટંકારાથી મોરબી તરફ આવેલ ધ્રુવનગર ગામ પાસે સાંજે સાત વાગ્યાના આસપાસ ચાર વાહનો એક બીજા સાથે ધડાધડ ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાની મોરબી તરફ આવેલ ધ્રુવનગર ગામ પાસે સાંજે સાત વાગ્યાની આસપાસ એક બાદ એક ચાર વાહનો એકબીજા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ ફોરવ્હીલ અને ખટારો એક બીજા સાથે અથડાઈ હતી. જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ રોડ ઉપર અક્સ્માતને પગલે ચિકાર ટ્રાફિક જામ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત અકસ્માત બાદ ભારે રકઝક થઈ રહી છે.ત્યારે ટ્રાફીકમાં ફસાયેલા મુસાફરો પણ પોતાનાં ગંતવ્ય સ્થળ સમયસર પહોંચવા માટે અન્ય વાહનોમાં જવા માટે દોડધામ કરી મૂકી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!