ટંકારા નજીક આવેલ જય દ્વારકાધીશ કોટન ઇન્ડસ્ટ્રીઝ ના કમ્પાઉન્ડમાં પડેલ રૂ ના વિશાળ જથ્થામાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.આગના બનાવની જાણ થયા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે જોકે આગમાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી.