Sunday, December 29, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ એમ્બ્યુલન્સમાં આગનું છમકલું થતા દોડધામ મચી

મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ એમ્બ્યુલન્સમાં આગનું છમકલું થતા દોડધામ મચી

મોરબી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બંધ હાલતમાં પડેલ એમ્બ્યુલન્સમાં કોઈ કારણ સર આગનું છમકલું થતા નાસભાગ મચી ગઇ હતી.

- Advertisement -
- Advertisement -

આજે સવારના સમયગાળા દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી બાજુમાં બંધ હાલતમાં પડેલ એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. એમ્બ્યુલન્સની બાજુના કચરાના ઢગમાં કોઈ કારણોસર લાગેલી આગે એમ્બ્યુલન્સ ને પણ ચપેટ માં લીધી હતી. જે ઘટનાની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામા આવતા ફાયરસ્ટાફે મારતા ઘોડે દોડી જઇ અવિરત પાણીનો મારો ચલાવ્યો હતો જેને પગલે આગ પ્રસરતી અટકી હતી.ફાયર વિભાગની જહેમત અને સતર્કતાને લીધે આગ વિકારળ રૂપ ધારણ કરતા અટકી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!