Sunday, December 22, 2024
HomeGujaratહળવદનો બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો

હળવદનો બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો

ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆતમાં 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જે અંતર્ગત હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 100% ભરાયો છે. તેમજ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. તેમજ નીચાણવાળા કેદારીયા, સુસવાવ, રાયસંગપુર, ધનાળા, મિયાણી, ટીકર તથા માનગઢ ગામોના લોકોને એલર્ટ અપાયું છે. અને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!