
બજરંગદળ શૌર્ય જાગરણ યાત્રા જે હળવદ માં આગામી તારીખ ૦૧/૧૦/૨૦૨૩ ના રોજ આવાની છે.તેના સ્વાગત ની તૈયારી માટે હળવદ લુહાણ સમાજની વાડી ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હળવદ ના તમામ જ્ઞાતિ ના આગેવાનો તથા વેપારી એસોસિયેશન અને વિવિધ સંસ્થા ની બેઠક મળેલ.તેમાં આ બેઠક માં યાત્રા નું સ્વાગત કરવા માટે નું આયોજન થયેલ.અને તેમાં સર્વે જ્ઞાતિ ના લોકો તથા સર્વે સામાજિક સંસ્થા દ્વારા યાત્રા નું ખુબજ ધામધૂમ પૂર્વક સ્વાગત થાય તેવી યોજના બનાવવામાં આવી.આ બેઠક ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના સહમંત્રી દેવજીભાઈ મિયત્રા તથા ગુજરાત બજરંગદળ સંયોજક ભાવેશભાઈ ઠક્કર ડો મીલન ભાઈ માલમપરા સહિતના ઉપસ્થિત આગેવાનો નું માર્ગદર્શન આપેલ


 
                                    






