About us

મોરબીવાસીઓ તમામ વિસ્તારોમની સચોટ અને તટસ્થ માહિતી હર પળ ઘરે બેઠા મળી રહે એ માટે મોરબીવાસીઓનું પોતાનું મોરબી મિરર શરૂ કરવાનો અમારો ધ્યેય છે જે ધ્યેય આપ સૌ મિત્રોના સાથ સહકારથી શ્રેષ્ઠતા સાથે કામયાબીના શિખરો સર કરશે જેના માટે મોરબી ગૌરવ અનુભવશે.