Wednesday, January 8, 2025
HomeGujaratહળવદ માં નવ દિવસ સુધી માં આદ્યશક્તિની આરાધના થશે : શહેર સહિત...

હળવદ માં નવ દિવસ સુધી માં આદ્યશક્તિની આરાધના થશે : શહેર સહિત તાલુકામાં નવરાત્રીની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવશે : ગરબા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

- Advertisement -
- Advertisement -

માં આદ્યશક્તિ અંબેમાંના નોરતાનો સોમવારથી તારીખ ૧૫મી ઓક્ટોબર રવિવાર ના રોજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી માંઈ ભક્તો માં અંબેની પુજા, અર્ચના સહિત નવ દિવસ સુધી ઉપવાસ કરી માંને રિઝવવાનો પ્રયાસ કરશે ત્યારે બીજી તરફ નવલા નોરતામાં ઘુમવા માટે ખૈલાયાઓમાં પણ અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. કોરોના મહામારીના ૩વર્ષના લાંબા સમયગાળા બાદ નવરાત્રી પર્વની ધામધુમ ઉજવણી કરવા શહેરમાં ગરબા મંડળો પણ સુસજ્જ બન્યાં છે.હાલ જે યુવાનો ને અચાનક હટૅએટક આવાના બનાવો બને છે.જેને લય આયોજક સાવચેતી નાપગલાં ધ્યાન રાખવામાં આવશે. નવરાત્રીનો પ્રારંભ થનાર રવીવાર થય રહ્યો છે.માંઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જાેવા મળી રહ્યો છે.આ વર્ષેએ નવરાત્રીના પ્રારંભ સાથે પાવન પર્વ નવરાત્રીની ધામધુમ પુર્વક ઉજવણી કરવા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં લોકો સુસજ્જ બન્યાં છે. ગરબા મંડળોએ મેદાનો, ગલી, મહોલ્લામાં ગરબા યોજાઈ છે જાહેર સ્થળો તેમજ અનેક જગ્યાએ ગરબા યોજાશે,હળવદ શહેરમાં નવ દિવસ સુધી માંઈ ભક્તો દ્વારા ઉપવાસ,ધટ સ્થાપન,માતાજી ની વાડી,કરી માંને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવશે. નવ દિવસ સુધી મંદિરોમાં ભારે ભીડ પણ જાેવા મળશે. શહેર સહિત ગ્રામ્ય પંથકમાં નવરાત્રીના નવ દિવસ સુધી અને આગામી આવનાર તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હળવદ પોલીસ તંત્ર દ્વાર ચાપતા બંદોબસ્તની તૈયારીઓ કરી દીધી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!