Saturday, April 20, 2024
HomeGujaratહળવદના માથક ગામે સાત ગૌવંશ પર તિક્ષણ હથીયાર વડે હુમલો

હળવદના માથક ગામે સાત ગૌવંશ પર તિક્ષણ હથીયાર વડે હુમલો

હળવદમા ગૌવંશ પર હુમલાના બનાવો વધતા જાય છે ત્યારે કોઈ નરાધમે એક સાથે સાત ગૌવંશ પર હુમલો કર્યાનો બનાવ માથક ગામે સામે આવતા ગૌપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો હતો

- Advertisement -
- Advertisement -

રાત્રીના સમયે અંધારામા કોઈ અજાણ્યા શખ્સોએ આ બનાવને અંજામ આપ્યો હતો. સવારના સમયે માથક ગામના પાદરમા લોહીલોહાણ હાલતમા મુંગા પશુને જોતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે હુમલો કરનાર નરાધમોને તાત્કાલિક પકડી પાડી કાર્યવાહી કરવા સરપંચ વાઘજીભાઇ સહિત ગામ લોકોની માંગ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!