Friday, January 10, 2025
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં સીઝનના પ્રથમ કપાસ વેચાણનું શુભ મુહુર્ત:વિધિ વિધાન સાથે કરાયું...

હળવદ માર્કેટિંગ યાર્ડમાં સીઝનના પ્રથમ કપાસ વેચાણનું શુભ મુહુર્ત:વિધિ વિધાન સાથે કરાયું મુર્હૂત

ચાલુ સીઝનમાં સારો એવો વરસાદ પડી જતા ખેડૂતો ને હાશકારો થયો છે ત્યારે હવે કપાસ નો ફાલ આવવા માંડતા હળવદમાં સીઝન ના સૌ પ્રથમ કપાસ ની હરાજી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદના પ્રગતિશીલ ખેડૂત અજયભાઈ જયશંકરભાઈ રાવલ એ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સીઝનનો સૌ પ્રથમ કપાસ આજરોજ ૬૦૫૧ રૂપિયાના ભાવે વેચ્યો હતો. તેમજ આ કપાસ ની હરાજી શરૂ કર્યા પહેલા વિધિ પૂર્વક પૂજન કરી ને સીઝન ના પ્રથમ કપાસ ની હરાજી ની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર મોરબી જિલ્લામાં હળવદ માર્કેટિંગ યાર્ડ ખેતી ક્ષેત્રે તેમજ સમૃદ્ધિ ના ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવે છે.

આ તકે હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંધાણી હળવદ એપીએમસીના સેક્રેટરી મહેશભાઈ પટેલ વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!