Sunday, November 17, 2024
HomeGujaratઆયુષમાન ભવ:કાર્યક્રમ અંતર્ગત ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને...

આયુષમાન ભવ:કાર્યક્રમ અંતર્ગત ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા.જે. દવે ના માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ટંકારા  સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ આભાકાર્ડ કામગીરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ આયુષમાન ભવ: કેમ્પ અંતર્ગત ૧૬૮ લાભાર્થીએ લાભ લીધેલ હતો.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રર્મમાં ટંકારાના સરપંચ ગોરધનભાઈ ખોંખાણી તેમજ મીડિયા કન્વીનર નીલેશ પટણી, યુવા ભાજપ મહામંત્રી હસુભાઈ દુબરિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભાવીન સેજપાલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવા, અધિક્ષક ડો. દીપ ચીખલિયા, રાજ્યકક્ષાએથી પ્રોજેક્ટ કોર્ડીનેટર વિશાલ કંઝારીયા, જિલ્લા સુપરવાઇઝર જી.વી.ગાંભવા, DUPC વિરજીભાઈ ફેફર, તાલુકા સુપરવાઇઝર પટેલ હિતેષ, હાજર રહેલ આ સમગ્ર કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા એ કરેલ તેમજ GMERS મેડિકલ કોલેજ મોરબીના વિવિધ તજગ્ન ડોકટરો એ સેવા આપી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!