Monday, December 23, 2024
HomeGujarat“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતગર્ત હળવદ તાલુકા પંચાયત દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતગર્ત હળવદ તાલુકા પંચાયત દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

હળવદમાં”મેરીમાટી મેરા દેશ ” વીર શહીદોની સ્મૃતિ‌ અંતગર્ત વિવિધ કાર્યકમ યોજાયા

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ ઝુંબેશ હેઠળ મિટ્ટી કો નમન વીરો કા વરદાન ” કાર્યક્રમ હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે અનાવરણ પંચપ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી, વસુધરા વંદન, વીરોને વંદન, રાષ્ટ્રગાન કરી શહીદોને સલામી અર્પણ કરવામાં આવી હતી,શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી,

હળવદ તાલુકા પંચાયત દ્વારા સરનાકાથી શહેરના રાજમાર્ગો પર થઈ તાલુકા પંચાયત સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ તિરંગા યાત્રા ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફુલહાર પહેરાવી વંદે માતરમ્,ભારત માતા કી જય નારા ગુંજી ઉઢીયા હતા.
આ તિરંગા યાત્રા માં હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, માર્કેટીંગ યાર્ડ ચેરમેન રજનીભાઈ સંઘાણી, ચિંતન આચાર્ય.મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ,સહીત પોલીસ કર્મચારીઓ સહિતના તિરંગા યાત્રા માં જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!