Monday, December 23, 2024
HomeGujaratમોરબી રાજકોટ હાઇવે પર એસટી બસ અડફેટે બાઈક ચાલક આધેડ ઈજાગ્રસ્ત

મોરબી રાજકોટ હાઇવે પર એસટી બસ અડફેટે બાઈક ચાલક આધેડ ઈજાગ્રસ્ત

રાજકોટ મોરબી રોડ એસટી બસ આગળ જઈ રહેલ બાઈક ને ટક્કર લાગતા અકસ્માત અજાણ્યા મોટરસાયકલ સવાર ધાયલ થતા 108 મારફત સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી રોડ પર ટંકારા તાલુકાના છતર ગામ નજીક આજે બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે મોરબી તરફ આવતી મિનીબસે આગળ જઈ રહેલા મોટર સાયકલ સાથે ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા બાઈક ચાલકને ઇજા પહોંચી હોય તાત્કાલિક 108 ને જાણ કરતા ચાલું સારવારે વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા નુ જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડી વાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે ચેક પોસ્ટ બંદોબસ્ત મા રહેલ કર્મચારી તાકીદે પહોંચી ટ્રાફિક વ્યવસ્થાની પરિસ્થિતિ નિવારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!