Thursday, April 25, 2024
HomeGujaratટંકારા તાલુકા પંચાયત 16 બેઠક અને જિલ્લા પંચાયત ની 3 બેઠક માટે...

ટંકારા તાલુકા પંચાયત 16 બેઠક અને જિલ્લા પંચાયત ની 3 બેઠક માટે ભાજપે સેન્સ બેઠક યોજી

ટંકારા તાલુકા પંચાયત 16 બેઠક અને જિલ્લા પંચાયત ની 3 બેઠક માટે ભાજપે સેન્સ બેઠક યોજી મોટી સંખ્યામાં દાવેદાર અને ટેકેદારો ઉમટયા ભર શિયાળે રાજકીય ગરમાવો આવ્યો ક્રોગેસ હજી મુહૂર્ત ની રાહ માં

- Advertisement -
- Advertisement -

સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે ત્યારે ઉમેદવાર નક્કી કરવા માટે આજે ટંકારા ભારતીય જનતા પાર્ટી નિરિક્ષકો ની ટીમ આવી હતી જેમા મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો અને ઉમેદવારો હાજર રહ્યા હતા તાલુકા પંચાયત 16 બેઠક માટે 65 દાવેદાર અને જીલ્લા ની 3 સીટ માટે 14 મુહૂર્તીયા એ દાવેદારી નોંધાવી હતી જેમા સોથી વધુ તાલુકા પંચાયત ની ધુનડા ખાનપર ની બેઠક માટે 8 જેટલા ઉમેદવારો એ સેન્સ આપી હતી

હાલ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુંટણી ને લઈને તૈયારી શરૂ કરી દીધી છે ઉમેદવાર પણ ભારે જુસ્સા સાથે મેદાનમાં ઉતાર્યા હોય એવો માહોલ સર્જાયો હતો જેથી કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે બીજી બાજુ કોંગ્રેસ હજી બ્રહ્મ મુહૂર્ત ની રાહ જોતી હોય સતા પક્ષ મા હોવા છતાં ઉમેદવારો ના નામ જાહેર કર્યા નથી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!