Wednesday, January 22, 2025
HomeGujaratટંકારાના ભૂતકોટડા ગામે નદીમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો:ઓળખ મેળવવા...

ટંકારાના ભૂતકોટડા ગામે નદીમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો:ઓળખ મેળવવા તપાસ શરૂ

ટંકારા : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે આવેલ નદીમાંથી ગઈકાલે અંદાજે ૩૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે. બનાવ અંગે ટંકારા એએસઆઇ આઈ.ટી.જામ વધુ તપાસ ચલાવી રહ્યા છે.જો કોઈને આ મૃતક અંગે જાણ થાય તો મોબાઈલ નંબર 8200226596 અથવા ટંકારા પોલીસ સ્ટેશનના નંબર 0282-2287733 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!