Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ ના યુવા પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર શિવમ નો આજે જન્મદિવસ

હળવદ ના યુવા પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર શિવમ નો આજે જન્મદિવસ

હળવદ ના યુવાન નિડર પત્રકાર જેઓ જર્નાલિઝ સુધી અભ્યાસ કર્યો છે અને હળવદ માં વર્ષો થી નીડર પત્રકારીત્વ થકી હળવદ ના પળે પળ ના સમાચાર લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેવા યુવા પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર ચિ. શિવમ (લીટલ સિંઘમ)નો આજે જન્મદિવસ છે ચિ.શિવમ અભ્યાસ માં ખૂબ હોંશીયાર છે ત્યારે શિવમ ને તેના જન્મદિવસ નિમિતે હળવદ સહિત બહોળો મિત્ર વર્તુળ વર્ગ ધરાવતા મયુરભાઈ ના શુભેચ્છકો તેમના મોબાઈલ નં 9909458555પર અને સોસીયલ મીડિયા માં શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે્

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!