Sunday, May 19, 2024
HomeGujaratહળવદના ભલગામડા ગામે બકરીએ આઠ પગ વાળા વિચિત્ર બચ્ચાને જન્મ આપતા કુતૂહલ

હળવદના ભલગામડા ગામે બકરીએ આઠ પગ વાળા વિચિત્ર બચ્ચાને જન્મ આપતા કુતૂહલ

હળવદ તાલુકાના ભલગામડા ગામે બકરીએ આઠ પગ વાળા વિચિત્ર બચ્ચાને જન્મ આપતા કુતૂહલ સર્જાયું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ભલગામડા ગામેં રહેતા વાલાભાઇ ભરવાડની બકરીએ આઠ પગ વાળા વિચિત્ર બચ્ચાને જન્મ આપતા ગ્રામજનોમાં આશ્ચર્ય સર્જાયું હતું. બકરીએ આઠ પગ વાળા બચ્ચાને જન્મ આપ્યો હોવાની ગ્રામ જનોને જાણ થતા આ વિચિત્ર બચ્ચાને જોવા લોકો દોળી ગયા હતા અને જોત જોતામા લોકોના ટોળા સર્જાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!