Monday, December 23, 2024
HomeGujaratટંકારાના સજનપર હડમતીયા રોડ પરથી કોથળામાં પેક કરેલ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી...

ટંકારાના સજનપર હડમતીયા રોડ પરથી કોથળામાં પેક કરેલ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો:તપાસનો ધમધમાટ શરૂ

ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા કરી હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ મૃતદેહનેને સળગાવાની કોશીશ થઈ હોવાનું જણાઈ રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ આશરે 35 થી 40 વર્ષની મહિલાનો મૃતદેહ કોથળામાં નાખેલી હાલતમાં સજ્જનપર હડમતીયા રોડ ઉપર આવેલ ખેતરની બાજુમાં હોવાની જાણ ટંકારા પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ને  મૃતદેહને ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા બાદ ફોરેન્સિક પિએમ માટે ખસેડવાની જરૂર જણાતા સરકારી ડોક્ટર દ્વારા જાણ કરી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા નોધ લઈ ટંકારા પોલીસે મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી આ મહીલા ની ઓળખ મેળવવા તથા શું બનાવ બન્યો છે અને મહિલાની હત્યા કરવામાં આવી છે કે કેમ? એ દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!