Friday, January 3, 2025
HomeGujaratહળવદ ના શિરોઇ પાસે બાઈકસવાર દંપતી ને આઈશર ચાલકે ઠોકર મારતા અકસ્માત

હળવદ ના શિરોઇ પાસે બાઈકસવાર દંપતી ને આઈશર ચાલકે ઠોકર મારતા અકસ્માત

મોરબી જિલ્લા માં અકસ્માત ના બનાવો સતત વધતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત નો બનાવ હળવદ માં બનવા પામ્યો છે.જેમાં માળીયા ના વેજલપર ગામ થી સિરોઇ પોતાના પત્ની અને બાળક સાથે બાઇક લઈને સાળા ના લગ્નપ્રસંગે જવા નીકળેલ જયંતિ ભાઈ ભીખાભાઇ ગણેશિયા ને હળવદ ના સિરોઇ ના પાટિયા નજીક કોઈ અજાણ્યા આઈશર ચાલકે હડફેટે લેતા જયંતિ ભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે સદનસીબે બાળક અને તેમના પત્ની ને સામાન્ય ઈજાઓ થઈ હતી ત્યારે આ અકસ્માત થતા આજુ બાજુ ના ગ્રામજનો એકઠા થઇ જતા તાત્કાલિક 108 ને ફોન કરતા તેઓને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!