Tuesday, January 7, 2025
HomeGujaratટંકારાના માજી સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણીનુ દુઃખદ અવસાન/બેસણું

ટંકારાના માજી સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણીનુ દુઃખદ અવસાન/બેસણું

ટંકારા નિવાસી અને ટંકારાના માજી સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણી(ઉવ.૮૨) તે જીતેન્દ્રભાઈ(સહકારી મંડળી મંત્રી) તથા સંજયભાઈના પિતાશ્રી તેમજ સુદરજીભાઈ અને ડાહ્યાભાઈ ના મોટા ભાઈનું ગત તારીખ ૧૨-૧૦-૨૩ ને ગુરૂવારે દુઃખદ અવસાન થયું છે. ઈશ્ર્વરને ગમ્યું એ ખરૂ સદગત નુ બેસણું આગામી ૧૬ઓક્ટોબર સોમવારે સવારે ૦૮ થી ૧૦ શ્રી ચિત્રકુટ ધામ ઉગમણા નાકે ટંકારા ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!