Monday, January 13, 2025
HomeGujaratહળવદ:વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ પર ઉર્જા વિભાગ દ્વારા ઉજ્જવલ ભારત ઉજવલ ભવિષ્ય...

હળવદ:વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ પર ઉર્જા વિભાગ દ્વારા ઉજ્જવલ ભારત ઉજવલ ભવિષ્ય અંતર્ગત માર્કેટ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો

પાવર લોસ નહીં, પાવર પ્લસ બન્યું છે:મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગતઊજૉ વિભાગ દ્વારા વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ સંદર્ભે હળવદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહાનુભવોએ ગુજરાત પાવર સેક્ટરની વિવિધ સિદ્ધિઓ વર્ણવી હતી અને ઉર્જા તેમ જ રીન્યુબલ ઉર્જાને પ્રાધાન્ય આપતા વીજળીનો વ્યય ન થાય તે માટે લોકોને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, રજનીભાઈ સંઘાણી, ડી.આર.વડાવીયા, વલ્લભભાઈ પટેલ ધમેન્દ્રસિહ ઝાલા, મામલતદાર એન, એસ.ભાટી.વાસુભાઈ પેટેલ, તાલુકા ભાજપ પ્રમુખ, તપનભાઈ દવે સહીતના આગેવાનો, જિલ્લાના પદઅધિકારીઓ અધિકારીઓ પીજીવીસીએલ તેમજ જેટકોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!