Wednesday, September 18, 2024
HomeGujaratહળવદ ચીફ ઓફિસરની કારને મોરબી રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત

હળવદ ચીફ ઓફિસરની કારને મોરબી રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત

મોરબી ના હળવદ નગરપાલીકા ના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી ની સરકારી સ્કોર્પિયો કારને મોરબી રાજકોટ હાઇવે પર આવેલ અજંતા કલોક કારખાના નજીક કોઈ કારણસોર ગાડી પલટી મારી જતા નાલામાં ખાબકી હતી રાજકોટ મિટિંગમાં જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કારમાં સવાર ચીફ ઓફિસર પાંચા ભાઈ માળી અને કારનો ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો અને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હળવદ ચીફ ઓફિસરની થરાદ ખાતે બદલી કરવામાં આવી હતી જેમાં તેઓ હજુ હળવદથી છુટા થયા નથી તેથી હાલમાં તેઓ હળવદમાં જ ફરજ બજાવી રહયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!