Monday, December 23, 2024
HomeNewsHalvadહળવદના ઘનશ્યામપુર ગામે ખેડૂતનું ટ્રેકટર શોર્ટસર્કિટ થતાં બળી ને ખાખ

હળવદના ઘનશ્યામપુર ગામે ખેડૂતનું ટ્રેકટર શોર્ટસર્કિટ થતાં બળી ને ખાખ

વાડી એ પડેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતાં ટ્રેક્ટર બળીને ખાખ થઇ ગયું

- Advertisement -
- Advertisement -

હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ખેડૂતની વાડીએ પડેલા ટ્રેક્ટરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ટ્રેક્ટર બળીને ખાખ થઇ ગયું હતું આ આગ શોટર્સર્કિટ ને કારણે લાગી હોવાનું જાણવા મળે છે

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા મગનભાઈ વેલાભાઇ દલવાડીનું ટ્રેક્ટર તેઓની વાડીએ પડ્યું હોય ત્યારે કોઈ કારણોસર આ ટ્રેકટરમાં આગ લાગી હતી અને જોતજોતામાં ટ્રેક્ટર આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયું હતું જેથી ખેડૂતને સાડા ત્રણ લાખની આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આ આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું પણ અનુમાન છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!