Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ને જામનગર જિલ્લાના કિસાન મોરચાના પ્રભારી બનાવ્યા

હળવદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ને જામનગર જિલ્લાના કિસાન મોરચાના પ્રભારી બનાવ્યા

હળવદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રજનીભાઈ સંઘાણીને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચા ના જામનગર જિલ્લા પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવતા હળવદ શહેર તથા ગ્રામ્ય પંથકમાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. તેમજ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ કાર્યકરો વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!