Tuesday, November 19, 2024
HomeGujaratહળવદ પંથકમાં વિવિધ હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

હળવદ પંથકમાં વિવિધ હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

હનુમાન જયંતિ નિમિતે અંખડ રામ નામના જાપ, હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો શહેરમાં યોજાયા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરમાં ગ્રામ્ય પંથકમાં  વિવિધ હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિતે અંખડ રામ નામના જાપ, આરતી હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

હળવદ ની રઘુનંદન સોસાયટી માં શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે રામધુન તથા બટુક ભોજન રાખવામાં આવ્યું હતું , જેમાં મોટી સંખ્યામાં સોસાયટી ના રહીશો હાજર  રહ્યા હતા . આ તકે ગંભીરસિંહ, સામંત બાપા, ગુમાનસિંહ, નવલસિંહ તથા અશોકભાઈ વ્યાસ અને પ્રવીણભાઈ દેરાસરી, ગણપતસિંહ, ધર્મરાજ સિંહ,વગેરેએ જહેમત ઉઠાવી હતી.

હળવદ શહેરના રાતકડી  હનુમાનજી મંદિર, કંસારીયા હનુમાનજી, દુધમલિયા હનુમાનજી, સુખદાય હનુમાનજી મહારાજ, લંગડેજી મહારાજ હનુમાનજી સહિતના વિવિધ મંદિરોમાં હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!