આજે 8 માર્ચ ના રોજ વિશ્વ મહિલા દિવસ છે .જેથી નારીશક્તિને બળ પૂરું પાડવા અને આજના યુગમાં નારી દરેક ક્ષેત્રે માટે કામ કરી શકે છે જેનું ઉતમ ઉદાહરણ મમતાબેન રાવલ પૂરું પાડ્યું છે.
દેશને સુરક્ષિત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા મહિલાઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકો ને સરળતાથીમહીલાઓને યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહીલાઓ વિકાસ માટે સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકાર ના મહિલા અને બાળવિકાસ વિભાગ,રાજ્ય મહિલા આયોગ દ્વારા વિવિધ મહીલા લક્ષી યોજનાઓ કાયૅરત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગુજરાત સરકાર દ્વારા મહિલા …