Wednesday, January 22, 2025
HomeNewsTankaraલખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવા થી મોત

લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવા થી મોત

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

- Advertisement -
- Advertisement -

આજે તા. 4ના રોજ ટંકારાના લખધીરગઢ ગામે આવેલ નદીમાં ગણેશ મધુસુદન બાવરી નામનો 19 વર્ષનો યુવક ન્હાવા પડ્યો હતો. તે વખતે યુવકને તરતા ન આવડતા યુવક ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કામગીરી કરવામાં આવી હતી. પરંતુ તરવૈયાઓને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક ટંકારાની ફેક્ટરીમાં મજુર તરીકે કામ કરતો હતો. અને તે રાજસ્થાનનો વતની હતો. અને હાલમાં લખધીરગઢના વાડી વિસ્તારમાં રહેતો હતો.

બનાવ ની જાણ થતાં ટંકારા પોલીસ ના બિટ જમાદાર ફિરોઝભાઈ પઠાણ કોન્સ્ટેબલ રમેશભાઈ અને મહેશભાઈ દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયા ની મદદ થી લાશ બહાર કાઢી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!