Tuesday, December 24, 2024
HomeGujaratહળવદ પ્રિમિયર લીંગ-૩ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં માનવ મહેરામણ ઉમટયો

હળવદ પ્રિમિયર લીંગ-૩ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં માનવ મહેરામણ ઉમટયો

બાલાજી ટાયગર વર્સિસ અમરદિપ ટાઈટલ માં બાલાજી ટાયગરનો ભવ્ય વિજય

- Advertisement -
- Advertisement -

સમસ્ત હળવદ યુવા ગ્રુપ આયોજિત જરૂરિયાત મંદ લોકોના સેવાઅર્થે,હળવદ પ્રીમિયર લીગ -૩ નાઈટ ટેનીશ કીકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર ટુર્નામેન્ટ આઇપીએલ ફોરર્મેટ થી રમાઇ રહી છે.ટુર્નામેન્ટ નિહાળવા માનવ મહેરામણ ઉમટી પડે છે.
સમગ્ર ટુર્નામેન્ટ નું લાઈવ હળવદ પ્રીમિયમ લીગ દેશ વિદેશમાં કીકેટ રસીકો આનંદ માણી રહ્યા છે. એચ પી એલ ના ત્રીજા દિવસે બાલાજી ટાયગર ની સામે અમરદિપ ટાઈટલ ‌ ૧૨ ઓવરમાં ૬૩ બનાવ્યા હતા.જેના જવાબ માં બાલાજી ટાયગર એ ૬.૪ ઓવર માં ૭ વિકેટ મેચ વિન થયા હતા. બાલાજી ટાઇગરના ઓનર વિરુભાઈ વૈષ્ણવ, સંદીપભાઈ પટેલ,બી.કે.આહીર, હર્ષિલકવૈયા, બીપીનભાઈ પરમાર, સહિતના ખેલાડીઓ. સપોર્ટર વગેરે જીતને આવકારી હતી. બાલાજી ટાઈગર જીત થઈ ખાતુ ખોલાવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!