Thursday, April 25, 2024
HomeNewsMorbiમોરબીમાં DySP કચેરી ખાતે અધિકારીઓ દ્વારા વન મહોત્સવ દિન પર વૃક્ષ...

મોરબીમાં DySP કચેરી ખાતે અધિકારીઓ દ્વારા વન મહોત્સવ દિન પર વૃક્ષ વાવી ઉજવણી કરવામાં આવી

મોરબીમાં DySP કચેરી ખાતે અગ્રણીઓએ વન મહોત્સવ અંતર્ગત આજે તા. 8ના વૃક્ષારોપણ કરી કરી વન મહોત્સવ ઉજવ્યો હતો

- Advertisement -
- Advertisement -

જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 50થી વધુ વૃક્ષો કચેરીના પટાંગણમાં અને કચેરીની આજુબાજુના વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા. આ કાયર્ક્રમમાં અધિક કલેક્ટર કેતન જોશી, પોલીસ વડા સુબોધ આર. ઓડેદરા, DySP રાધિકા ભારાઈ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ડેપ્યુટી કલેક્ટર એસ. જે. ખાચર, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, LCB-SOG સહિતના પોલીસ સ્ટાફ સહીતના લોકો દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!