Thursday, April 25, 2024
HomeNewsHalvadમોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે એક અને હળવદના ચુપણી ગામેથી દેશી દારૂના...

મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે એક અને હળવદના ચુપણી ગામેથી દેશી દારૂના આથા સાથે એક પકડાયો

મોરબી શહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક અને પીધેલી હાલતમાં એક પકડાયો
મોરબી શહેરમાં મામુજીવાળી શેરીમાં આદીશભાઇ યાસીનભાઇ ચૌહાણ (ઉ.વ. 18, રહે. મોરબી, નહેરૂગેટ પખાલી શેરી, હાલ રહે. બાવળીયાપીરની દરગાહ પાસે, વાવડી રોડ, ગોકુળ ફાર્મની સામે) ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 1, જેની કિ.રૂ. 300 સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના ચુંપણી ગામમાં એક હજાર લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપાયો
હળવદના ચુંપણી ગામમાં પાવર હાઉસની બાજુમાં દેવીપુજકવાસમાં રહેતા બાબુભાઇ કેશુભાઇ વાજેલીયા (ઉ.વ. 35, ધંધો મજુરી)એ પોતાના વાડામાંથી ગે.કા. પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂનો ઠંડો આથો લીટર 1000, કુલ કિ.રૂ. 2000નો મુદામાલ રાખેલ હતો. પોલીસે મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!