Thursday, January 9, 2025
HomeGujaratતોરણીયાનાં પ્રખ્યાત રામામંડળનું જબલપુર ગણેશમહોત્સવ સમિતિ દ્રારા આયોજન

તોરણીયાનાં પ્રખ્યાત રામામંડળનું જબલપુર ગણેશમહોત્સવ સમિતિ દ્રારા આયોજન

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ઠેર-ઠેર વિધ્નહર્તા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે જબલપુર ગણેશમહોત્સવ સમિતિ દ્વારા તોરણીયાનાં પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જબલપુર ગણેશમહોત્સવ સમિતિ દ્રારા આગામી તા.૨૫/૦૯/૨૦૨૩ ને સોમવારનાં રોજ તોરણીયાનાં પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવ ચોક, જબલપુર ખાતે રાત્રે 9.00 કલાકે આ આયોજન કરવામાં આવનાર હોય જેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં જોડાવવા આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ તમામ જાહેર જનતાને ગણપતિ દાદાના દર્શન કરવા તેમજ રામામંડળ આખ્યાન જોવા જબલપુર ગામ પધારવા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!