Thursday, January 23, 2025
HomeGujaratહળવદની જનતાના દિલમા રાજ કરનાર પીઆઇ એમ. આર. સોલંકીની મીત્રો સાથે શુભેચ્છા...

હળવદની જનતાના દિલમા રાજ કરનાર પીઆઇ એમ. આર. સોલંકીની મીત્રો સાથે શુભેચ્છા મુલાકાત

હળવદમા એક વર્ષ પહેલા પીઆઇ તરીકે ફરજ બજાવી હાલ વડોદરા ખાતે એલસીબીમા ફરજ બજાવતા એમ.આર.સોલંકી અચાનક હળવદ પધારતા મીત્ર સર્કલમાં આનંદની લાગણી જોવા મળી, તમામ મીત્રો સાતેય કામ પડ્યા મુકી તેમને મળવા પહોચ્યા.

- Advertisement -
- Advertisement -

એમ .આર. સોલંકી હળવદમાં પોતાની ફરજ નીભાવતા નિભાવતા હળવદ વાસીઓના દિલમાં વસી ગયા હતાં, હળવદ નોકરીમાં જોડાયા બાદ હળવદ માટે કાયક સારુ કરવાના સપના સાથે કામગીરી શરુ કરી અને જ્યારે તેમની હળવદથી વડોદરા બદલી થઇ ત્યા સુધીમાં હંમેશની માટે તેઓ હળવદના બની ગયા. વડોદરા ખાતે મહત્વની જવાબદારી સંભાળતા સંભાળતા હળવદની યાદોમા રહ્યા અને મીત્ર સર્કલ પણ તેમની સાથે સતત સંપર્કમા રહ્યો ત્યારે અચાનક તેમનું હળવદ આગમન થતા જે મીત્રોને જાણ થઇ તે તાત્કાલિક આશાપુરા હોટલે પહોચ્યા અને જતી વખતે ચુલી ટોલનાકા સુધી વળાવા ગયાં ત્યાં તેઓનુ સાલ ઓઢાળી સન્માન કરવામા આવ્યું હતું, હળવદની ભુતકાળની વાતો વાગોળી ટોલનાકે પપ્પુભાઇ ઠાકોર,તેજસભાઇ વિડજા,યોગેશદાન ગઢવી,દેવુભા ઝાલા,રામદાનભાઇ ગઢવી,કિરીટભાઇ જાદવ,ચેતનભાઇ (મોરબી વાળા), હરખાભાઇ (આશાપુરા હોટલ), મેહુલ ભરવાડ, બળદેવ ભરવાડ, સોમ ભરવાડ સહિતનાઓએ હાજર રહી ફરી અેક વખત ભારે હ્દય સાથે સાહેબને વિદાય આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!