Thursday, January 23, 2025
HomeGujaratહરબટીયાળી ગામ ની સિમ મા દેશી તંમચા સાથે બે પરપ્રાંતી શખ્સો ઝડપી...

હરબટીયાળી ગામ ની સિમ મા દેશી તંમચા સાથે બે પરપ્રાંતી શખ્સો ઝડપી લેતી પોલીસ

બને ના કોરોના ટેસ્ટ કરાવ્યા રીપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરશે

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામેં પોલીસે દેશી તંમચા સાથે બે પરપ્રાંતી શખ્સો ઝડપી લીધા હતા. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હરબટીયાળી ગામની વાડી વિસ્તારમાં લવજીભાઇ ધરમશીભાઇ સંઘાણીની વાડીમાં રહેતા મિલેષ નાગાભાઇ સંગોડ (ઉ.વ.૩૨ રહે. મૂળ-પાવ તા.ધાનપુર જી.દાહોદ) તથા ધનજીભાઇ રણછોડ પટેલની વાડીમાં રહેતો નરશીભાઇ મશુલાભાઇ સંગાડ ઉ. વ ૩૫ (મૂળ-પાવ તા.ધાનપુર જી.દાહોદ) ને ગેરકાયદે લાકડાના હાથામા ફીટ કરેલ હાથ બનાવટનો દેશી તમંચો કી. રૂ ૫૦૦ સાથે ઝડપી લીધા હતા. આ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવીને વિધિવત ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!