ટંકારા નિવાસી સ્વ.પ્રવિણચંદ્ર મોહનલાલ ગાંધીના સુપુત્ર તથા રાજેશભાઈ અને ગિરીશભાઈ તથા માલતીબેન સંજય કુમાર મોદીના મોટા ભાઈ તથા ભાવિકભાઈ, હાર્દિભાઈ, અસો કાજલબેન મિરલકુમાર મહેતાના પિતા તથા સ્વ. અમૂતલાલ મલુકચંદ લોદરીયાના જમાઈ વિજયકાંત પ્રવિણચંદ્ર ગાંધી 62 વર્ષની ઉંમરે આજ રોજ તા.15 જુલાઈ, 2025 ને મંગળવારે અરિહંત શરણ પામ્યા છે.જેમનું સદગતનું ઉઠમણું તથા પ્રાર્થના સભા આગામી તા.17 જુલાઈ, 2025 ને ગુરુવારે સવારે 10:30 કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ટંકારા ખાતે યોજાશે.તેમ ગાંધી પરિવાર ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.