ટંકારા નિવાસી હસુભાઈ અમર્તલાલ રાણપરાના પુત્રવધૂ તથા વિપુલભાઈના ધર્મપત્ની અને અર્નવ તથા પ્રણવના માતૃશ્રી અલ્કાબેન વિપુલભાઈ રાણપરા ઉવ૪૬ તે ૧૮-૦૩- ૨૫ ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે.ઈશ્ર્વરને ગમ્યું એ ખરૂ સદગતનું બેસણુ ૨૦-૦૩-૨૫ ને ગુરૂવારે ના રોજ સવારે ૧૦ થી ૧૨ અમારા નિવાસ સ્થાન શ્રી લક્ષ્મી નારાયણ પાસે મનુભાઈના નિવાસ સ્થાને રાખેલ છે. મો.9879947158