Friday, January 10, 2025
HomeGujaratહળવદ તાલુકા ના સાપકડા ગામે 108 કળશ યાત્રાનું કરાયુ આયોજન

હળવદ તાલુકા ના સાપકડા ગામે 108 કળશ યાત્રાનું કરાયુ આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ ફેઝ-2 અંતર્ગત હળવદ તાલુકા ના સાપકડા ગામે 108 કળશ સાથે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 કળશ સાથે ગામમાં રથ ભ્રમણ કરી ઘરે ઘરે થી માટી એકત્રિત કરી હતી.

- Advertisement -
- Advertisement -

કળશ યાત્રા કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ તેમજ મીઠાભાઇ ચૌહાણ, ગામના સરપંચ નટુભાઈ, તલાટી કમ મંત્રી, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફ અને આયુર્વેદ ડોક્ટર , આરોગ્ય સ્ટાફ અને આંગળવાડી, આશા વર્કરો તેમજ પંચાયત પરિવાર અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ તકે 108 કળશથી ગામમાં રથ ભ્રમણ કરી ઘરે ઘરે થી માટી એકઠી કરવામાં આવી હતી..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!