Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા ખાતે આવતી કાલે નવરંગ નેચરલ કલબ અને જાનકી ઓઈલ મિલના સંયુક્ત...

ટંકારા ખાતે આવતી કાલે નવરંગ નેચરલ કલબ અને જાનકી ઓઈલ મિલના સંયુક્ત ઉપક્રમે રોપા વિતરણ કાર્યક્રમ

ટંકારા ખાતે સોમવારે સાંજે રાહત દરે કલમી રોપાનું વિતરણ કરવામાં આવશે. ફળ ફુલ ઔષધિ વુક્ષોના રોપા શાકભાજીના બિજ પ્રકુતી ખાતર નવરંગ નેચરલ કલબ રાજકોટ અને જાનકી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે આવતી કાલે 7 ઓગસ્ટ સોમવારે સાંજે 3 વાગ્યે થી સાંજે સાત વાગ્યા સુધી આંબા, નાળિયેરલી, ચિંકુ ફુલ છોડ ધરે વાવી શકાય એવા મોગરા ગુલાબ મધુકામિની સહિતના ઔષધિ રોપા અને તમામ પ્રકારના શાકભાજીના બિયારણ નજીવી કિંમતે વિતરણ કરવામાં આવશે. આ સાથે દેશી ખાતર માફક જીવસૃષ્ટિનુ જતન કરતી જમીન ફળદ્રુપ કરતા અળસિયા ખાતર સહિત ધણું બધું ધર આંગણે ઉપલબ્ધ બનશે.

ટંકારા ખાતે ચંદુભાઈ ભાગિયા જાનકી ઓઈલ મિલ હરિપર અને નવરંગ નેચરલ કલબ વી. ડી. બાલા અને ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. પંક્ષીના માળા વિના મૂલ્યે મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!