Thursday, September 19, 2024
HomeGujaratટંકારામા ગેસ એજન્સીમાં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા

ટંકારામા ગેસ એજન્સીમાં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા

સીસીટીવીનું ડીવીઆર, ફોન અને કોમ્પ્યુટરની બે એલઈડી ઉપાડી ગયા

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા શહેરના વાડી વિસ્તારમાં આવેલા આર્ય ગેસ એજન્સીમાં ફરી એક વાર નિશાચરોએ ઓફીસના શટર ઊંચકી ચોરીને અંજામ આપ્યો છે. જેમાં મહત્વની વાત એ છે કે તસ્કરોએ તિસરી આંખ એટલે કે સીસીટીવીનુ ડિવીઆર પણ ઉપાડી જઈ ચોરીનું પગેરૂ ન મળે તેવો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, કોમ્પ્યુટરના બે એલઇડી અને એક મોબાઇલ ફોનની ચોરી કરી હતી. જો કે રોકડ દલ્લો હાથ ન લાગતા તસ્કરો ઓફીસમાં રમણભમણ કરી અંધારામાં ઓગળી ગયા હતા. આ બનાવની જાણ ટંકારા પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!