૩૦૦૦ રોપાનું સોસાયટીમાં ઘરે ઘરે જઈને વિના મૂલ્ય વિતરણ કરાયું
હળવદ શહેરમાં પર્યાવરણ પ્રેમીઓ માટે સમાજ સુરક્ષા ફાઉન્ડેશન અને વનવિભાગ હળવદ ના સહકાર થી તુલસી અને અરડૂસી વગેરે ના ૩૦૦૦ રોપા નું વિનામૂલ્યે અલગ અલગ સોસાયટીઓ માં વિતરણ કરવામાં આવ્યુ.આનંદ બંગલોઝ શરૂઆત કરી જુદા જુદા વિસ્તારોમાં રોપાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ નો સહયોગ રહ્યો હતો.આ ભગરીથ કાર્ય ને સફળ બનાવવા માટે સમાજ સુરક્ષા ફાઉન્ડેશન હળવદ નાં રક્ષાબેન મહેતા, ફેસબુક ફેમસ આજુભાઈ.હિતેષ અગ્રાવત,હરુભા ઝાલાશિવમ જાની,પ્રભુભાઈ ચૌહાણ વિજયભાઈ શુક્લા,ધવલદાન ગઢવી,સંજયભાઈ માળીઓવિશ પટેલ,મયુર ગાંધી
જયદીપ પટેલ,વગરે નગરપાલિકા સ્ટાફ ફોરેસ્ટ સ્ટાફ ભારે જહેમત ઊઠાવી હતી.