Thursday, March 19, 2026
HomeGujaratટંકારા નગરપાલિકા દ્વારા આવતી કાલે ૨૦ માર્ચે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન:

ટંકારા નગરપાલિકા દ્વારા આવતી કાલે ૨૦ માર્ચે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન:

ગાયત્રીનગર તાલુકા શાળા ખાતે સરકારી કામો અને પ્રશ્નોનો સ્થળ પર થશે નિકાલ

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકારના પારદર્શી વહીવટ અને વ્યક્તિલક્ષી રજૂઆતોના ઝડપી નિકાલના અભિગમને વેગ આપવા માટે ટંકારા નગરપાલિકા દ્વારા આવતી કાલે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ કચેરીઓને લગતી રજૂઆતોનો એક જ સ્થળે નિકાલ કરવામાં આવશે કાર્યક્રમ ૨૦ માર્ચ, ૨૦૨૬, શુક્રવારે સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી ગાયત્રીનગર તાલુકા શાળા ટંકારા ખાતે રહશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય અધિકારી ગિરીશ સરૈયા અને વહીવટદાર પિ એન ગોર દ્વારા ટંકારાની વિવિધ સરકારી કચેરીઓને પૂર્વ તૈયારીઓ માટે જાણ કરી છે અને સ્થાનિક રહીશોને આ સેવાનો લાભ લેવા નગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!