Monday, June 9, 2025
HomeGujaratટંકારા પટેલ સમાજ એશોએશિયનના પ્રમુખની વરણી કરાઈ

ટંકારા પટેલ સમાજ એશોએશિયનના પ્રમુખની વરણી કરાઈ

૧૦૮ ઈમર્જન્સી માફક સર્વે સમાજ માટે તત્પર રહેતા પ્રમુખને ચૌમેરથી શુભેચ્છાનો ધોધ વરસ્યો

- Advertisement -
- Advertisement -

ટંકારા શહેરને કર્મભૂમિ કરી ગામડાંમાંથી રોજી રોટી વેપાર ઉધોગ ધંધા માટે આવેલા મોટા સમુહનુ પટેલ સમાજ સંગઠન ધણા લાંબા સમયથી કામ કરી રહું છે એ દરમિયાન જુના પ્રમુખની ટ્રમ પુરી થતા અનેકોનેક ગણમાન્ય સદસ્ય દ્વારા પંથકના કદાવર ભાજપ અગ્રણી કોઠાહુઝથી કામ કરાવવામા મહારથી સંગઠન ના પુર્વ સાથી પ્રવિણ લો ને સંગઠનની કમાન સોપવામાં આવી છે.

ટંકારા પટેલ સમાજ એસોસિએશન ધણા લાંબા સમયથી ફિલ્ડ ઉપર ઉતરી અસરકારક કામગીરી દેખાડી નથી પાણી ભરાવવાની સમસ્યા દબાણ રોડ રસ્તા અને જે રીતે ગત દિવસોમા પાટિદારના પતરા ને પાવર ઉતર્યો છે એ પાછું લાવવા ભારતીય જનતા પાર્ટીના પુર્વ સંગઠન પ્રમુખ ઈમરજન્સી 108 માફક કોઈની સાડી બાર રાખ્યા વિના હમેશાં સત્ય સાથે રહેલા બજરંગ ગુર્પના પ્રવિણ લો મેદાનમાં ઉતર્યા છે તો પેન્ડિંગ પ્રશ્ર્નો સામે બંડ પોકારી અધિકારીઓ અને નેતાઓને યોગ્ય કાર્યવાહી કરવા માટે કમર કસે એવી શુભકામના સાથે માંગણી થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!