Thursday, December 26, 2024
HomeGujaratટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેષભાઈ પટેલએ આજે કોરોના રસી મુકાવી

ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેષભાઈ પટેલએ આજે કોરોના રસી મુકાવી

વૈશ્વિક મહામારી કોવિન-૧૯ માં ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ઉમદા અને માનવતાવાદી વલણ થી આગવું સ્થાન મેળવનાર હિતેષ પટેલ એ મુકાવી રસી

- Advertisement -
- Advertisement -

લોક ડાઉન ને પગલે બહારથી આવતા ને કોરોનટાઈન પોઝીટીવ કેસ ના પરીવારને પોતિકા ગણી દર્દી ના હાલોહવાલ નિત્ય મેળવી મનમા ઉદભવતા સવાલો ને સાંભળી સમાધાન લાવનાર જેને 45 ગામના લોકો એ મહામારી ના મસીહા નુ બિરૂદ આપ્યું છે એવા ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષભાઈ એ આજે કોરોના રસી મુકાવી હતી સાથે ખોટી ભ્રામક વાતોમાં ન આવી આ રસી યોગ્ય હોવાની વાત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!