રાજ્યમાં તાલુકા સ્તરે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.ત્યારે ટંકારા તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે મામલતદાર કચેરી ટંકારા ખાતે યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામા લાભ લે તે માટે ટંકારા મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.