Monday, January 27, 2025
HomeGujaratટંકારા તાલુકાના સરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી 112 વર્ષના માજીએ મતદાન કરી અન્યને...

ટંકારા તાલુકાના સરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી 112 વર્ષના માજીએ મતદાન કરી અન્યને આપી શીખ

મોરબી સહિત રાજ્ય ભરમાં યોજાનાર ચૂંટણીને લઈને મતદારોમાં ભારે હરખ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ટંકારા તાલુકાના સરાયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 112 વર્ષના માજીએ મતદાન કરી અન્ય મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સરાયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેરા ઉત્સાહ વચ્ચે સરાયા ગામનાં ૧૧૨ વર્ષની ઉંમરના ડાહીબેન અરજણભાઈ ઢેઢી એ મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાઈ પોતાની ફરજ બજાવી હતી. અને મત આપવો એ મારો “અધિકાર અને ફરજ” બંને છે એવું એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડીને અન્ય લોકોને પ્રેરણારૂપ કાર્ય કરીને એક સંદેશારૂપ કાર્ય કરેલ છે.મતદાન બુથ સુધી ન પહોંચતા યુવાઓ અને અન્યને એક શીખ લેવા જેવો સંદેશો પાઠવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!