Tuesday, January 7, 2025
HomeGujaratહળવદ પંથકમાં વાદળછાયા માહોલના કારણે બીમારીઓનું પ્રમાણ વધ્યું

હળવદ પંથકમાં વાદળછાયા માહોલના કારણે બીમારીઓનું પ્રમાણ વધ્યું

કોરોના વાયરસના કેસ ભલે ધટી ગયા પરંતુ સામાન્ય તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી ઠંડી સહિતની બીમારીઓએ માથું ઉચક્યું: આજે પણ લોકો દવાખાના બદલે ધરગથથુ ઉપચારને આપી રહ્યા છે પ્રથમ પ્રાધાન્ય

- Advertisement -
- Advertisement -

પંથકમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે સ્ત્રીઓનું પ્રમાણ વધી રહ્યું છે એક તરફ તડકો આવતો નથી બીજી તરફ વાદળછાયો માહોલ પંથકમાં જોવા મળે છે પરિણામે સામાન્ય અન્ય બીમારીઓ એ માથું ઉચક્યું છે છેલ્લા પંદર દિવસથી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી પંથકમાં દરરોજ વાદળછાયો માહોલ હોય છે પરંતુ વરસાદ ન પડવાથી ભેજના કારણે વાઇરલ બીમારીઓ વધવા લાગી છે જેમાં મુખ્ય તે તાવ શરદી ઉધરસ ઠંડી ઝાડા ઉલટી અપચો સહિતની બીમારીઓ વધવા લાગે છે. પરભાત શહેર અને ગ્રામ્ય પંથકમાં સામાન્ય લોકમાન્ય બીમારીએ માથું ઊંચક્યું છે કોરોના બાદ સારવાર લેવાની તૈયારી બદલાઈ ગઈ છે જેથી આજે પણ લોકો દવાખાના બદલે પોતાના ઘરે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે વાદળછાયા અને શુભેચ્છાઓ માહોલના કારણે વાઇરલ બીમારીઓ વધી છે કોરોના કાર્ડ માં શરીર ઉપર ધ્યાન આપતા થયા છે હળવદ પંથકમાં છેલ્લા પંદર દિવસથી વાદળછાયું વાતાવરણ હોવાના કારણે પંથકમાં ‌ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. વાદળછાયા વાતાવરણથી પેટ જન્ય રોગ અને ભારે ઉકળાટથી ગરમીથી શરદી-ખાંસી દર્દીઓનો વધારો નોંધાયો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!