Saturday, April 27, 2024
HomeGujaratહળવદ યુવા ભાજપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

હળવદ યુવા ભાજપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

ભારત દેશ આઝાદ થયા ને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રના વિકાસને વધુ પ્રગતિશીલ બનાવવા, ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શરૂ કરાયેલ યુવા સંકલ્પ યાત્રા સંદર્ભે આજરોજ હળવદ યુવા ભાજપ દ્વારા હળવદ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં હળવદ ના રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા અને ભારત દેશ ને વિશ્વગુરુ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમ માં શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા , વલ્લભભાઈ પટેલ , તપનભાઈ દવે , સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ ને સફળ બનાવવા રવિભાઈ પટેલ ,હિતેશભાઈ લોરીયા , મેહુલભાઈ પટેલ , અશોકભાઈ પ્રજાપતી સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!