Thursday, May 2, 2024
HomeGujaratમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની વરણી કરાઈ

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની વરણી કરાઈ

હળવદ તાલુકાના રાણેકપર ગામે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ની બેઠક યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદેદારો ની નિમણુંક કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ દેથરીયા, મહમંત્રી તરીકે દિનેશભાઇ હૂંબલ ની બિનહરીફ વર્ણી કરવામાં આવી હતી આ તકે સમગ્ર મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!