Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા તાલુકા વિકાસ અધિકારીને વાવાઝોડાના અસરગ્રસ્ત અમરેલીમાં વિશેષ ફરજ સોંપવામાં આવી

ટંકારા તાલુકા વિકાસ અધિકારીને વાવાઝોડાના અસરગ્રસ્ત અમરેલીમાં વિશેષ ફરજ સોંપવામાં આવી

ટંકારા : વાવઝોડા અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને પુનઃ સ્થાપન કામગીરી માટે રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ડે. ડી.ડી.ઓ. અને ટી.ડી.ઓ.ને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. જે અન્વયે ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ માલદેભાઇ તરખલાની અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ સોંપવામાં આવી છે. આ ઓર્ડર જ્યાં સુધી નવો હુકમ ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવવા કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!